01 February, 2018

સાંગપો નદીના ‘ભારત પ્રવેશ’ની વધુ કેટલીક તસવીરો


બ્રહ્મપુત્ર નદી વિશે લખેલા ચાર લેખની સિરીઝ પછી કેટલાક વાચકોએ વધુ તસવીરો અને નકશા જોવા માંગ્યા હતા. તો અહીં હરીશ કાપડિયાએ ક્લિક કરેલી કેટલીક તસવીરો અપલોડ કરી રહ્યો છું. આ સાથે મૂકેલા બે નકશા પણ તેમણે જ તૈયાર કરાવ્યા છે. 

ચારેય લેખ ક્રોનોલોજીમાં વાંચવા નીચેની હાયપર લિંક પર ક્લિક કરો. 
ભાગ - , ,  અને 

તિબેટમાંથી ક્લિક કરાયેલું ગ્યાલા પેરી અને નામચા બારવાનું દૃશ્ય

સિઆંગ નદી જ્યાંથી ભારતમાં પ્રવેશે છે એ સ્થળ

‘એસ બેન્ડ’ તરીકે ઓળખાતા ચોક્કસ આ સ્થળેથી સાંગપો ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશીને
સિઆંગ નામ ધારણ કરે છે અને આસામ પહોંચતા જ તેને બ્રહ્મપુત્ર નામ મળે છે

સાંગપો-સિઆંગ ‘એસ બેન્ડ’નો નકશો

સાંગપો જ્યાંથી ભારતમાં પ્રવેશે છે ત્યાં આવેલો તિબેટનું શુગડેન ગોમ્પા શિખર

સાંગપોનો નકશો

નોંધઃ નકશો વાંચવા તસવીર પર ક્લિક કરો.

3 comments:

  1. Promising journalist Good article about Brahmaputra River. Best wishes

    ReplyDelete
  2. Really. You are a great writer sir.

    ReplyDelete